બાંધકામ સહિત તમામ કેમિકલ ક્ષેત્રમાં વાંકાનેરની પોતાની કંપની અને પોતાનું કેમિકલ હવે સમગ્ર ગુજરાતમાં વખણાશે…..

અત્યાર સુધીમાં લોકોને કંન્સ્ટ્રકશન/ બાંધકામ ક્ષેત્રમાં છત, પ્લાસ્ટર, ચણતર, વોટરપ્રૂફીંગ સહિત માટે અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરવો પડતો હોય પરંતુ હવે આપણાં વાંકાનેરના એક યુવાનને 10 વર્ષના ઊંડા સંશોધનો બાદ બાંધકામ માટે તમામ જગ્યાએ ફક્ત એક જ કેમિકલ ઉપયોગ થાય તેવા નવા કેમિકલની રચના કરી છે, જેના માટે રીબીશન કેમિકલ્સ કંપનીની રચના કરી તેની સંશોધિત પ્રોડક્ટ રીબીબોન્ડ – 3118 નું ઉત્પાદન શરૂ કર્યું છે….

બાંધકામ ક્ષેત્રમાં ઓલ ઈન વન સોલ્યુશન એટલે રીબીબોન્ડ – 3118…

બાંધકામ ક્ષેત્રમાં છતની મજબૂતાઇ વધારવા, છત પર રોગો ચઢાવવા, પ્લાસ્ટર કરવા, સમારકામ કરવા, મકાનમાં તિરાડો રિપેર કરવા, છતમાં લિકેજ બંધ કરવા, પાણીના ટાંકા માટે, વોટરપ્રૂફીંગ સહિત આપનાં બાંધકામની મજબૂતાઈ અને ટકાઉ શક્તિ માટે માટે ઓલ ઈન વન સોલ્યુશન સાથે રિબી બોન્ડ 3118 ની રચના કરવામાં આવી છે, જેથી હવે માત્ર આ એક કેમિકલ જ બાંધકામ ક્ષેત્રમાં તમામ કામકાજોમાં ઉપયોગી થશે…..

 વાંકાનેર વિસ્તારના દરેક લોખંડ તથા   સિમેન્ટના વેપારી પાસેથી આપને   રીબીબોન્ડ 3118 મળી રહેશે…

ઓલ ગુજરાતમાં રિબીશન કેમિકલ્સ કંપનીની ડિલરશિપ માટે આજે જ સંપર્ક કરો…

રીબીશન કેમિકલ્સ કંપની રીબીબોન્ડ-3118 સહિત તમામ પ્રોડક્ટના વેચાણ માટે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા તથા જિલ્લા મથકોએ ડિલરશિપ આપવાની હોય જેથી રસ ધરાવતા વેપારી મિત્રોએ વહેલી તકે નિચેના નંબર પર સંપર્ક કરવો….

તમામ પ્રકારના ઔધોગિક ક્ષેત્રમાં ઉપયોગી દરેક કેમિકલ સસ્તા દરે મેળવવા આજે જ સંપર્ક કરો…

રીબીશન કેમિકલ્સ કંપની દ્વારા વિવિધ પ્રકારના ઔધોગિક એકમોમાં ઉપયોગી કેમિકલ જેવા કે સિરામીક કેમિકલ, ટેક્ષ્ટાઈલ કેમિકલ, પેપર મિલ કેમિકલ, કંન્સ્ટ્રકશન કેમિકલ, ઓટો સેક્ટર કેમિકલ, મિનરલ પ્રોડક્ટ, એગ્રીકલ્ચર કેમિકલ, પેઈન્ટ ઉદ્યોગમાં ઉપયોગી કેમિકલ સહિત અલગ અલગ ઉદ્યોગોમાં ઉપયોગી તમામ પ્રકારના કેમિકલ એકદમ સસ્તા દરેથી સપ્લાય કરવામાં આવે છે, જેથી આવા ઔધોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આજે જ રીબીશન કેમિકલ્સ કંપનીનો સંપર્ક કરો….

 રીબીશન કેમિકલ્સ કંપની 

75, સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર

રિયાસત વકાલીયા

(B.Sc., M.Sc. 10 Yr Experience in R & D)

મો. 76980 42430

સોયબ શેરસીયા

(B.A., M.L.W., L.L.B., સ્ટર્લિંગ હોસ્પિટલ)

મો. 95740 08982

error: Content is protected !!