દેશની તમામ ઈ-બાઈક કંપનીઓમાંથી સૌથી વધુ વેંચાણ ધરાવતી અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ Odysee કંપનીનું HAWK ઈ-સ્કુટર તમામ બાબતોમાં એક્ટિવા કરતા ચડિયાતું..: રવિવારે પધારો ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં અને મેળવો સંપૂર્ણ Details….

છેલ્લા 30 વર્ષથી CNG/LPG ક્ષેત્રે કાર્યરત અને Lovato કંપની સાથે જોડાયેલ મહંમદભાઈ માથકીયા (મેસરીયા વાળા) અને અબ્દુલભાઈ કડીવાર (Momai CNG)(મેસરીયા વાળા) વાંકાનેર શહેરમાં ‘ INDIAN ENTERPRISE ‘ ના નામથી દેશની સૌથી વિશ્વસનીય Odysee કંપનીના ઈલેક્ટ્રીક સ્કુટરનું નવું સોપાન આગામી તા. 25/07/21, રવિવારથી શરૂ કરી રહ્યા છે…..

રોડ પર ચાલતા તમામ ટુ વ્હીલર બાઇકોમાં સમાનની હેરફેર માટે, વિદ્યાર્થીઓ માટે, ઓફિસ માટે તેમજ ખાસ મહિલાઓ માટે સૌથી સફળ મોપેડ સ્કુટરોમાં હાલ પેટ્રોલના ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટમાં મોટું ગાબડું પડી ગયું છે જેની સામે હવે ઈ-સ્કુટર એકમાત્ર ઉપાય છે. જેથી દેશની સૌથી સફળ ઈ-બાઈક કંપન Odysee દ્વારા તમામ મોપેડ સ્કુટરોમાં સૌથી મજબૂત, ટકાઉ અને માત્ર એકવાર ચાર્જ કર્યા બાદ 150 કિલોમીટર ચાલતું HAWK બાઈક લોન્ચ કરવામાં આવ્યું છે…

Odysee કંપનીના HAWK ઈ-બાઈક માત્ર એકવાર ચાર્જ કર્યા બાદ 150 કિલોમીટર ચાલે છે અને આ સાથે જ બાઇકમાં સૌથી પાવરફુલ મોટર પણ કંપની દ્વારા આપવામાં આવે છે જેથી તમામ વર્ગોને પોસાય તેવા સૌથી સફળ આ ઈ-બાઈક વિશે વધુ માહિતી મેળવવા માટે આગામી રવિવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની સામે ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ ના નામે ભવ્ય ઈ-બાઈકના શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં પધારવાનું ભુલશો નહિ…

 ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ 

નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર

• સંપર્ક •

99240 36338
81282 36338
94085 36338

 

 

error: Content is protected !!