ઈ-બાઈક : પેટ્રોલના વધતાં જતા ભાવને ભુલો અને પર્યાવરણ બચાવા સાથે પ્રદુષણથી પણ મેળવો મુક્તિ : વાંકાનેર શહેર ખાતે ઈ-બાઈકના ભવ્ય શો-રૂમની રવિવારે યોજાશે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની, પધારવાનું ચુકશો નહીં…

HAWK

છેલ્લા 30 વર્ષથી CNG/LPG ક્ષેત્રે કાર્યરત અને Lovato કંપની સાથે જોડાયેલ મહંમદભાઈ માથકીયા (મેસરીયા વાળા) અને અબ્દુલભાઈ કડીવાર (Momai CNG)(મેસરીયા વાળા) વાંકાનેર શહેરમાં ‘ INDIAN ENTERPRISE ‘ ના નામથી દેશની સૌથી વિશ્વસનીય Odysee કંપનીના ઈલેક્ટ્રીક સ્કુટરનું નવું સોપાન આગામી તા. 25/07/21, રવિવારથી શરૂ કરી રહ્યા છે…..

વિશ્વભરમાં પ્રદુષણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે જેમાં વાહનોમાં બળતાં ઈંધણનો મોટો ફાળો છે. જેની સામે હવે ઈ-વાહનો એકમાત્ર ઉપાય રહ્યો છે. હાલનાં આધુનિક અને આગામી ઈ-વાહનોના યુગમાં વિશ્વ જ્યારે પ્રવેશી રહ્યું છે ત્યારે ભારત દેશની નામાંકિત ઈ-વાહન કંપની Odysee પણ આપને આ યુગમાં પ્રવેશવા માટે ઓફર આપી રહી છે….

દેશની સૌથી વિશ્વસનીય Odysee ઈ-વાહન કંપનીનો શોરૂમ આગામી રવિવારે વાંકાનેર શહેર ખાતે ઓપન થવા જઈ રહ્યો છે ત્યારે આ ભવ્ય ઓપનીંગ સમારોહમાં વાંકાનેર વિસ્તારની તમામ જનતાને પધારવા ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. આ સાથે ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેરની જનતાને ઈ-બાઈકની ખરીદી પર અવનવી ઓફરો અને લાભો પણ આપવામાં આવશે….

EVOQIS

આ સાથે જ Odysee કંપનીના ઈ-બાઈકની ખરીદી કરવા પણ જીવનભર પેટ્રોલ ભરાવાની ઝંઝટમાંથી મુક્તિ તેમજ પ્રદુષણ ઘટાડવા અને વધારાના તમામ ખર્ચમાંથી મુક્તિ મળે છે. જેથી સરવાળે ઈ-બાઈક પેટ્રોલ વાહનો કરતા અનેકગણા સસ્તા સાબિત થાય છે, જેથી તમામ નાગરિકોને અપીલ છે કે પેટ્રોલ વાહનો કે અન્ય કંપનીઓના ઈ-બાઈકની ખરીદી કરતા પહેલા અમારા આ નવા શોરૂમની એક વાર મુલાકાત અવશ્ય લેવી….

RACER

 ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ 

નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર

• સંપર્ક •

99240 36338
81282 36338
94085 36338

E2GO

error: Content is protected !!