વાંકાનેર શહેર ખાતે રવિવારે યોજાશે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ : એકવારની મુલાકાત અને જીવનભરનો સંગાથ, માત્ર એકવાર ઈ-બાઈકની ખરીદી અને જીવન ભર પેટ્રોલ ભરાવાની ઝંઝટમાંથી મુક્તિ….
છેલ્લા 30 વર્ષથી CNG/LPG ક્ષેત્રે કાર્યરત અને Lovato કંપની સાથે જોડાયેલ મહંમદભાઈ માથકીયા (મેસરીયા વાળા) અને અબ્દુલભાઈ કડીવાર (Momai CNG)(મેસરીયા વાળા) વાંકાનેર શહેરમાં ‘ INDIAN ENTERPRISE ‘ ના નામથી દેશની સૌથી વિશ્વસનીય Odysee કંપનીના ઈલેક્ટ્રીક સ્કુટરનું નવું સોપાન આગામી તા. 25/07/21, રવિવારથી શરૂ કરી રહ્યા છે…..
દેશની સૌથી સફળ અને નામાંકિત ઈ-વાહન કંપની Odysee ના ભવ્ય શોરૂમના આગામી રવિવારે વાંકાનેર શહેર ખાતે ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના તમામ બાઈકનો ફ્રી ડેમો તેમજ ફ્રી ટેસ્ટ ડ્રાઈવ આપવામાં આવશે જેથી વાંકાનેર વિસ્તારની તમામ જનતાને આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે….
HAWK
ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ
નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર
• સંપર્ક •
99240 36338
81282 36338
94085 36338
E2GO
RACER
EVOIQIS