વાંકાનેર શહેરમાં ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા તકદીર ઈલેક્ટ્રોનિક્સનવરાત્રિ તેમજ ઈદ-એ-મિલાદુન્નબીના પવિત્ર તહેવારો પર પોતાના ગ્રાહકો માટે મહા ડીસ્કાઉન્ટ મેગા સેલ લાવ્યું છે જેમાં ગ્રાહકોને ઈલે. વસ્તીની ખરીદી પર 10થી 50% ડિસ્કાઉન્ટ* સાથે ઘણીબધી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
તકદીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઓફરો…
૧). મેગાટન હેવી ડ્યુટી AC પર અકલ્પનીય રૂ 9000 સુધીનો ફાયદો… ૨). ક્રેડિટ કાર્ડ પર 30 % સુધી કેસબેક…* ૩). દરેક ખરીદી પર મેળવો ડબલ શ્યોર ગીફ્ટ ફ્રી…. ૪). લક્કી ડ્રો દ્વારા ઈનામો જીતવાની તક…
૫). ગ્રાહકોને કોઈ પણ ખરીદી પર 10 થી 50 % સુધી ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ…*
૬). બજાજ ફાયનાન્સ પર એલ ઈડીની ખરીદી પર એક હપ્તો ફ્રી…*
૭). HDB ફાયનાન્સ પર પ્રોડક્ટની ખરીદી પર 15% કેસબેક…
તકદીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આ મહા ડિસ્કાઉન્ટ મેગા સેલનો લાભ લેવા માટે આજે જ પધારો અમારા ભવ્ય શો-રૂમ ખાતે…