માધવ ટીવીએસ-વાંકાનેર દ્વારા નવરાત્રી તહેવારો પર મહા એક્સચેન્જ લોન મેળાનું તા. 13 થી 16 સુધી આયોજન : મહા એક્સચેન્જ લોન મેળામાં તમારી કોઈપણ જુનું વાહન આપી નવું વાહન મેળવો એકદમ સરળ રીતે…
( TVS Radeon )
હાલ ચાલી રહેલા પવિત્ર નવરાત્રી તહેવારો પર વાંકાનેર શહેર ખાતે ટીવીએસ બાઈકના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ દ્વારા અનેક આકર્ષક ઓફરો સાથે તમારૂ મનપસંદ ટુ વ્હીલર વસાવવા માટે મહા એક્સચેન્જ લોન મેળાનું તા. 13 થી 16 ઓક્ટોબર સુધી આયોજન કર્યું છે, જેનો લાભ લેવા માટે ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે…
( TVS XL-100)
આખરી ઓપમાં રહેલ નવરાત્રી તહેવાર નિમિત્તે ટીવીએસ ટુ વ્હીલર વાહનોના પ્રિ બુકિંગ પર સરકારી અથવા પ્રાઈવેટ જોબ કરતા કર્મચારીઓને વિશેષ રૂ. 2,500નું ડિસ્કાઉન્ટ તેમજ 90% સુધી મહત્તમ લોન + રૂ. 4,000 સુધી એક્સચેન્જ બોનસ, મહા એક્સચેન્જ લોન મેળા અને દરેક ખરીદી પર શ્યોર ગોલ્ડ ગિફ્ટ આપવામાં આવી રહી છે…
( TVS Jupiter )
…તો પછી રાહ શેની જુઓ છો આજે પહોંચી જાવ વાંકાનેર શહેરના માધવ ટીવીએસ શો-રૂમ ખાતે અને બુક કરાવો તમારૂં મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર વાહન અને લાભ લો આકર્ષક મહા બચત ઓફરોનો…
( TVS Scooty Pep+ )