લાભ તો ફક્ત બાદી એન્ડ કંપનીમાં જ…: નવરાત્રી પહેલા બુક કરો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ અને મેળવો અઢળક લાભો….
આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના સૌથી વિશાળ શોરૂમ એવા બાદી & કંપની દ્વારા પોતાના ગ્રાહકો માટે એડવાન્સ બુકિંગ પર અઢળક ઓફરોનો લાભ આપવા માટે એડવાન્સ બુકિંગ મહા બચત સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં નવરાત્રી તહેવાર પહેલા ઈલેક્ટ્રોનિક્સ આઇટમોના બુકિંગ પર નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
• માઈક્રોફાઈન ઘરઘંટીના પ્રિમીયમ મોડેલ પર રૂ. 2990/- ની કિંમતના Boat કંપનીના એર બર્ટસ ફ્રી… • શો-રૂમમાં આવનાર પ્રથમ ત્રણ ગ્રાહકોને 1 ગ્રામ ચાંદીનો સિક્કો ભેટ… • દરેક ખરીદી પર ફરજિયાત ઈનામ સાથે મેગા ડ્રોનો લાભ જેમાં એક્ટીવા, ટીવી, ફ્રિઝ, ઘરઘંટી, આર.ઓ. જીતવાની તક.… • માત્ર રૂ. 8500ના સૌથી સસ્તા દરે 32ઇંચનું સ્માર્ટ LED ટીવી…
• બે દિવસ માટે દરેક ગ્રાહકને ફરજિયાત ફ્રી ગીફ્ટ…
• માત્ર રૂ.22,500મા વર્લફુલ ડબલ ડોર ફ્રીઝ… • માત્ર રૂ.12,990માં વર્લફુલ સિંગલ ડોર ફ્રીઝ… • માત્ર રૂ.14,990મા ફુલી ઓટોમેટીક 6.5 k.g. વોશિંગ મશીન • માત્ર રૂ.5,500મા ગેસ ગીઝર… • માત્ર રૂ.3,850મા 750 w નું મિકચર… • માત્ર રૂ.2,850મા વી-ગાર્ડનું સ્ટેબિલાઈઝર… • HDB ફાયનાન્સ પર 10% કેસબેક… • IDFC ફાયનાન્સમાં બજાજ, એચડીબી, એચડીએફસીના જુના ગ્રાહકને ફ્રી કાર્ડ… • બજાજ, IDFC, HDB, HDFC ફાયનાન્સ ઉપલબ્ધ…
…તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો બાદી એન્ડ કંપનીના શો-રૂમ ખાતે….
બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર