નવરાત્રી તહેવાર નિમિત્તે ગ્રાહકોને મળશે લાભ હિ લાભ, ખરીદી પહેલા એકવાર અવશ્ય કિશાન ઈલેક્ટ્રોનિક્સની મુલાકાત લો….
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકો માટે આ નવલી નવરાત્રી તહેવાર નિમિત્તે ફાયદા હિ ફાયદા સાથે અઢળક ઓફરોનો ખજાનો ખુલ્લો મુક્યો છે, જેમાં ગ્રાહકોને અઢળક ઓફરોના લાભ સાથે સૌથી સસ્તા દરે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરવાની તક આપવામાં આવી રહી છે….
કિશાન ઈલેક્ટ્રોનિક્સ નવલી નવરાત્રી સેલ ઓફરો…
૧). 32 ઈંચ સ્માર્ટ એલ.ઇ.ડી. ટીવી ફક્ત રૂ. 8,490/- માં…
૨). ડબલ ડોર 251 લીટર ફ્રીઝ ફક્ત રૂ. 22,490/- માં…
૩). ટોપ લોડ વોશીંગ મશીન ફક્ત રૂ. 13,990/- માં…
૪). 0/- ડાઉન પેમેન્ટ સાથે ખરીદી કરવાની તક…
૫). 550W મિક્સર ફક્ત રૂ. 1699/- માં…
૬). દરેક ખરીદી પર લક્કી ડ્રોની ટીકીટ ફ્રી….
૭). ડ્રોમાં ફરજિયાત ઈનામ…
૮). દરેક ખરીદી પર બે શ્યોર ગીફ્ટ ફ્રી…
૯). HDB ફાયનાન્સ સાથે ખરીદી પર 10% કેશબેક…
૧૦). ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર 20% સુધી કેશબેક…
૧૧). આનંદી કંપનીની ઘરઘંટીની ખરીદી પર લક્કી ડ્રોનો લાભ, જેમાં એક્ટીવા, ચાંદી જીતવાની તક…
૧૨). રૂ. 1 ભરી બજાજ, એચડીબી ફાયનાન્સ સાથે ખરીદી પર એકદમ સરળ હપ્તા…
બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ સર્વિસ અને બેસ્ટ પ્રાઈઝ એ જ અમારી ઓળખાણ, માટે આજે જ પધારો…