નવરાત્રી સ્પેશિયલ ઓફર By માહીર ઓટો સેલ્સ : તાજેતરમાં જ લોન્ચ થયેલ BGAUSS D15 ઈ-બાઈકની ખરીદી પર મેળવો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ….

0

દેશના સૌપ્રથમ મેટલ બોડી ઈ-બાઇક ની આ નવરાત્રી પર ખરીદી સાથે મેળવો રૂ.1500/- નું ડિસ્કાઉન્ટ….

દેશની નામાંકિત આર.આર. વાયર નિર્માતા કંપની દ્વારા ઈ-બાઈક વેંચાણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં જ કંપની દ્વારા BGAUSS D15 ઈ-બાઈક મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો લોન્ચિંગ સમારોહ ગઇકાલે વાંકાનેર ખાતે યોજાયો હતો. આર.ટી.ઓ. માન્ય D15 મોડેલ પર આગામી નવલી નવરાત્રી નિમિત્તે માહીર ઓટો સેલ્સ દ્વારા ખાસ રૂ. 1500 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….

રોડ પર ચાલતા તમામ ટુ વ્હીલર બાઇકોમાં સમાનની હેરફેર માટે, વિદ્યાર્થીઓ માટે, ઓફિસ માટે તેમજ ખાસ મહિલાઓ માટે સૌથી સફળ મોપેડ સ્કુટરોમાં હાલ પેટ્રોલના ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટમાં મોટું ગાબડું પડી ગયું છે જેની સામે હવે ઈ-સ્કુટર એકમાત્ર ઉપાય છે. જેથી દેશની સૌથી સફળ ઈ-બાઈક નિર્માતા કંપની BGAUSS(R.R. Wire) દ્વારા તમામ મોપેડ સ્કુટરોમાં સૌથી મજબૂત, ટકાઉ અને તમામ આધુનિક સુવિધાઓ સુસજ્જ ઈ-બાઈક લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી આ ઈ-બાઈકની ટેસ્ટ રાઈડ અને આકર્ષક ઓફરો સાથે ખરીદી કરવા માટે માહીર ઓટો સેલ્સ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે…

નવલી નવરાત્રી સ્પેશિયલ ઓફર…

• દેશનું સૌપ્રથમ મેટલ બોડી ઈ-બાઈક…

• ઈ-બાઈકની ખરીદી પર મેળવો રૂ. 1500/- નું ડિસ્કાઉન્ટ…
• કોઈપણ ઈ-બાઈક પર લોન સુવિધા ઉપલબ્ધ…
• સૌથી નિચો વ્યાજદર…
• આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન ધરાવતા ઈ-બાઈક…
• પાંચ વર્ષના આરટીઓ માન્ય વિમા સાથે ઈ-બાઈક…
• આધુનિક સુવિધાઓથી સુસજ્જ ઈ-બાઈક…
• સૌથી પાવરફુલ મોટર સાથે 60 Km/h ની ટોપ સ્પીડ અને 115km નો રન..…

 માહીર ઓટો સેલ્સ 

૨૭-નેશનલ હાઈવે, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, આશીર્વાદ હોટલની પાછળ, માહીર ટી સ્ટોલની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર

મો. 99134 44163
99134 44160