આજના હરીફાઇ યુક્ત યુગમાં પહેલા ધોરણથી જ પોતાના બાળકનું એક શ્રેષ્ઠ શાળામાં ઘડતર થાય તેવી દરેક વાલીની અપેક્ષા હોય છે ત્યારે હવે આપણા વાંકાનેરના ઘર આંગણે જ બાળકોના સર્વાંગી વિકાસ તથા ઉચ્ચ ધડતર માટે વાલીની દરેક શૈક્ષણિક અપેક્ષાઓ સંતોષવા અને આપને આવકારવા ધી મોડર્ન સ્કૂલ તત્પર બની છે….

છેલ્લા ઘણા વર્ષોથી ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીઓ દરેક ક્ષેત્રમાં જેવા કે મેડીકલ, પેરામેડીક્લ, ફાર્મસી, એન્જીનીયરીંગ, સીએ, સીએસ સહિતના ઉચ્ચ ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે, જેના પાયાનુ મુખ્ય કારણ શાળાનું શ્રેષ્ઠ શિક્ષણ, શાળાના સ્ટાફ અને ટ્રસ્ટીઓનુ યોગ્ય માર્ગદર્શન છે. વાંકાનેર વિસ્તારમાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના ખેડૂત પરિવારના ઉચ્ચ શૈક્ષણિક વિચાર ધરાવતા વિધાર્થીઓને સતત માર્ગદર્શનથી પોતાની મંઝીલ સુધી પહોંચાડવામાં તથા વિધાર્થીઓના સ્વપ્ન સાકાર કરવામાં મોડર્ન સ્કૂલનો સિહ ફાળો રહેલ છે. જેનું તાજેતરનું જ ઉદાહરણ NEET પરિણામ છે,

જેમાં વર્ષ 2021 માં લેવાયેલ NEETની પરીક્ષાની તૈયારીમા બેઠેલ કુલ 16 વિધાર્થીઓમાંથી 8 વિધાર્થીઓ M.B.B.S.માં (જેમાથી 7 વિધાર્થીઓ open કેટેગરીના), 2 વિધાર્થીઓ B.A.M.S.માં, 4 વિધાર્થીઓ B.H.M.S મા, 1 વિધાર્થી B.V.Sc. માં, 1 વિધાર્થી Pharmacy માં પ્રવેશ મેળવેલ છે, તેનુ મુખ્ય કારણ સંચાલકો પોતે જ સાયન્સના મુખ્ય વિષયના શિક્ષકો છે. જેઓ પોતાનો સંપૂર્ણ સમય ( સવારે 7 થી મોડી રાત્રી સુધી) વિધાર્થીના ઘડતર માટે ફાળવે છે. દરેક વિધાર્થીઓને તેની ક્ષમતા મુજબ કે ક્ષમતાથી વિશેષ પરિણામનું મુખ્ય કારણ આખા વર્ષનુ સંપુર્ણ શૈક્ષણિક આયોજન, એક્સ્ટ્રા સમયમાં વિધાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનુ સતત માર્ગદર્શન છે…

વર્ષ 2021 માં લેવાયેલ NEET ના પરિણામ બાદ MBBS માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ…

1). બાદી મોહંમદનઇમ ઝેડ. (ગુલશન પાર્ક)
ધો.10 = 91.33 %, NEET 563 Marks
GMERS મેડીકલ કોલેજ-ગાંધીનગર
2). બાદી મોહંમદવારીસ એન. (મહિકા)
ધો.10 = 84.50 %, NEET 549 Marks
GMERS મેડીકલ કોલેજ-જુનાગઢ
3). ભોરણીયા મોહંમદરીયાઝ એ. (ભલગામ)
ધો.10 = 84.66 %, NEET 530 Marks
GMERS મેડીકલ કોલેજ-જુનાગઢ
4). શેરસીયા મોહમંદનાસીર આઇ. (તીથવા)
ધો.10 = 81.83 %, NEET 492 Marks
મેડીકલ કોલેજ-અમરેલી

5). શેરસીયા અર્ષદ આઇ. (જોધપર)
ધો.10 = 87.83 %, NEET 491 Marks
મેડીકલ કોલેજ-અમરેલી
6). પટેલ મોહમંદઆરીઝ એમ. (તીથવા)
ધો.10 = 90.63 %, NEET 478 Marks
મેડીકલ કોલેજ-ભરૂચ
7). શેરસીયા ગુલામકાસીમ વાય. (પંચાસર)
ધો.10 = 83.50 %, NEET 457 Marks
GMERS(MQ) મેડીકલ કોલેજ-વડનગર
8). ઉમરેટીયા અકસા આઇ (વાંકાનેર)
ધો.10 = 90.50 %, NEET-434 Marks
પારૂલ મેડીકલ કોલેજ-વડોદરા

તા. 09/05/2022, સોમવારથી બંને સંકુલમાં કે.જી. થી ધોરણ 9 સુધી એડમિશન શરૂ…

બ્રાંચ-1

 ધી મોડર્ન હાઈસ્કૂલ 

રાજાવડલા રોડ, વાંકાનેર

મો‌. 99131 49409 /          94267 87034

બ્રાંચ-2

 ધી મોડર્ન વિદ્યાલય 

મુ. પીપળીયા રાજ, તા. વાંકાનેર

મો. 82006 79637 /          92742 41994

 

 

 

error: Content is protected !!