ગ્રાહકોનો લાભ‌ ફક્ત કિશાન ઈલેક્ટ્રોનિક્સની સંગ, લાભ હી લાભ સાથે વર્ષની સૌથી સસ્તી ખરીદી કરવાની ઉત્તમ તક….

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકો માટે વર્ષનો સૌથી સસ્તો, મોટો અને ફાયદા હિ ફાયદા સાથેનો બાય બાય 2022, વેલકમ 2023 મહા બચત મેગા સેલ જેમાં ગ્રાહકો માટે અઢળક ઓફરોનો ખજાનો ખુલ્લો મુક્યો છે, આ સેલમાં ગ્રાહકોને અઢળક ઓફરોના લાભ સાથે સૌથી સસ્તા દરે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરવાની તક આપવામાં આવી રહી છે….

૧). બજાજ ફાઇનાન્સ સાથે ખરીદી પર મેળો બજાજ કાર્ડ ફ્રી…
૨). એચ.ડી.બી. ફાયનાન્સ સાથે કાર્ડ પર મેળવો 50 ટકા સુધી છૂટ…
૩). એચ.ડી.બી. ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો 10 % સુધી કેસબેક….
૪). ફક્ત રૂ. 1 ભરીને ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ…
૫). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર ફક્ત રૂ. 999 ના એકદમ સરળ હપ્તા…
૬). આનંદી કંપનીની ઘરઘંટીની ખરીદી પર રૂ. 549 નું કેસરોલ ફ્રી….
૭). દરેક ખરીદી પર મેળવો લક્કી ડ્રોની ટીકીટ જેમાં ફ્રીઝ, ટીવી, ઘરઘંટી, એર કુલર, ચાંદી, ટ્રાવેલિંગ બેગ સહિતના ઈનામો જીતવાની તક…

૮). દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી….
૯). 43 ઈંચ સ્માર્ટ એલ.ઈ.ડી. ટીવી ફક્ત રૂ. 13,990 માં…
૧૦). સિંગલ ડોર ફ્રીઝ ફક્ત રૂ. 11,990 માં…
૧૧). ફ્રીડમ ઘરઘંટી ફક્ત રૂ. 12,990 થી શરૂ…
૧૨). સેમસંગ કંપનીના ફ્રન્ટ લોડ 8 / 9 Kg વોશીંગ મશીનની ખરીદી પર મેળવો સેમસંગ ઓવન બિલકુલ ફ્રી….
૧૩). 32 ઈંચ સ્માર્ટ એલ.ઈ.ડી. ટીવી ફક્ત રૂ. 7777 માં….

બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ સર્વિસ અને બેસ્ટ પ્રાઈઝ એ જ અમારી ઓળખાણ, માટે આજે જ પધારો…

 કિશાન ઈલેક્ટ્રોનિક્સ 

એહમદ કોમ્પલેક્ષ, બીજા માળે, ગ્રીન ચોક, વાંકાનેર

મો. 9428225630
99254 56225

error: Content is protected !!