તકદીર ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે વર્ષનો સૌથી મોટો અને છેલ્લો સેલ જેમાં સૌથી વધારે ઓફરો સાથે ખરીદી કરવા આજે જ પધારો….

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ એવા વર્ષોથી કાર્યરત અને હજારો ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિક સમા તકદીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા ગ્રાહકો પાસેથી વધારાના પૈસા લઈ ડ્રો કરવા અથવા કોઈ લાભ આપવો તેવી કોઈ સ્કિમ નહીં પરંતુ સીધી વાત, ચોખા ફાયદાઓ સાથે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેવી કે વોશીંગ મશીન, ફ્રીઝ, મોબાઇલ ફોન, એલ.ઈ.ડી. ટીવી, એ.સી., ઘરઘંટી, હોમ થિયેટર વગેરેની ખરીદી પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

તકદીર ઈલેક્ટ્રોનિક્સ મહા ઓફર મેળો…

• દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
• વોશીંગ મશીનની ખરીદી પર રૂ. 2,000 થી 8,000 સુધીનું સીધું ડિસ્કાઉન્ટ અને 5 વર્ષની કુલ વોરંટી…(કંપની અને મોડલ મુજબ)*

શું આપ આ વર્ષે એ.સી.ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો ?, તો આપના માટે અત્યારે જ ખરીદી કરવી ફાયદાકારક રહેશે, જેમાં રૂ. ત્રણથી આઠ હજાર સુધીનો ફાયદો મળશે…(, કંપની અને મોડલ મુજબ)*

• રૂ. 7,690 માં 32 ઈંચ સ્માર્ટ એલ.ઈ.ડી. ટીવી એક વર્ષની હોમ વોરંટી સાથે…

• 0% વ્યાજ અને એકદમ સરળ હપ્તા સાથે ફાયનાન્સ પર 10% સુધીનું કેશબેક…(નિયમો મુજબ)

વાંકાનેરની માર્કેટમાં વર્ષોનો સાથ અને ઘણા બધા ગ્રાહકોનો વિશ્વાસ એટલે…

• તકદીર ઈલેક્ટ્રોનિક્સ •

મશાયખી ચેમ્બર, ગ્રીન ચોક, નીચે સેલરમાં, વાંકાનેર

મો. 99981 57762

error: Content is protected !!