નવા વર્ષની ઉજવણી માટે ખાસ અવનવી વેરાયટીઓ સાથે બુફે ડિનર પાર્ટી માટે એડવાન્સ બુકિંગ પર મેળવો 15% ડિસ્કાઉન્ટ….

વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત નવા વર્ષની ઉજવણી માટે પોતાના સ્વાદથી પ્રખ્યાત બનેલા એવા માસુમ ફાસ્ટ ફૂડ (99 Testy Hub) દ્વારા 31st Special બુફે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે આજથી બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે,‌ સાથે જ એડવાન્સ બુકિંગ કરાવનાર દરેક ગ્રાહકને 15% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે….

માસુમ ફાસ્ટ ફૂડ 31st Special બુફે ડિનર પાર્ટી મેન્યુ…

૧). વેલકમ ડ્રિન્ક : મોજીતો
૨). સુપ :
• મંચાઉ સુપ
• બોર્ન ગાર્લિક સુપ
૩). સ્ટાર્ટર
• પનીર ટીક્કા
• હરાભરા કબાબ
૪). ચાઇનીઝ
• મંચુરિયન ડ્રાય
• વેજ ચીઝ ચિલ્લી કોન
• મોમોશ
૫). સલાડ
• ગ્રીન સલાડ
• ટોસ્ટ સલાડ
૬). મેઈન કોર્સ
• પનીર પસંદા
• લસણીયા બટાટા
• ઊંધિયું
• દાલ બુખારા
• ગ્રીન પીસ પુલાવ
૭). સ્વિટ
• લાઇવ જલેબી
• રાબડી

તો રાહ શેની જુઓ છો, આજે જ બુકિંગ કરો અને મેળવો 15% ડિસ્કાઉન્ટ...

 બુકિંગ માટે… 

Mo. 81400 61739
       97249 21634

(એડવાન્સ બુકિંગ ફક્ત તા. 28 અને 29 ડિસેમ્બર)

 • માસુમ ફાસ્ટ ફુડ • 

99 Tasty Hygienic Hub

 

error: Content is protected !!