વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની નામાંકિત એવી મદની સ્કૂલના સંચાલક તથા મદની હાઈસ્કૂલના આચાર્ય ઈરફાનભાઈ શેરસીયા અને મદની પ્રા. શાળાના આચાર્ય જરીનાબેન શેરસીયાના પુત્ર મોઈન શેરસીયાનો આજે જન્મદિવસ છે. જે આજે પોતાના જીવનના 18 વર્ષ પુરા કરી 19 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે….

મોઈન શેરસીયા હાલ રાજકોટની નામાંકિત કોલેજમાં F. Y. B.sc.નો અભ્યાસ કરી રહ્યો છે. જેના માતા-પિતાની વાંકાનેર વિસ્તારમાં ઓળખ અને પોતાના મિલનસાર સ્વભાવના કારણે તેના મોબાઈલ નંબર 95105 11907 પર જન્મ દિવસ શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

સાથે જ મદની સ્કૂલના સંચાલક અને મોઈન શેરસીયાના કાકા મહંમદહનીફ શેરસીયાનો પણ આજે જન્મદિવસ દિવસ હોય જેથી ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી બંને કાકા-ભત્રીજાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…




