સર્વશ્રેષ્ઠ ફર્નિચર આઇટમો સાથે ધમાકેદાર ઓફરોનો લાભ ફક્ત હામવી ફર્નિચરમાં જ, ફર્નિચરની ખરીદી કરતા પહેલા વાંકાનેરના વિશાળ ફર્નિચર મોલની એકવાર અવશ્ય મુલાકાત લો…
વાંકાનેર વિસ્તારમાં ફર્નિચરના વિશાળ શોરૂમ એવા હામવી હેપ્પી હોમ ફર્નિચર દ્વારા દિકરીના કરીયાવર માટે ફર્નિચર આઇટમોની ખરીદી પર ધમાકેદાર ઓફરો લોન્ચ કરી છે, જેમાં દરેક ફર્નિચર આઇટમોની ખરીદી પર લોભામણી જાહેરાતો વગર સીધો જ ગ્રાહકોને લાભ મળે તેવા હેતુથી વિશેષ ઓફરો સાથે ફર્નિચર આઇટમો ખરીદવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે આવેલ ફર્નિચરના વિશાળ શોરૂમ એવા હામવી હેપ્પી હોમ ફર્નિચર દ્વારા આ લગ્ન સિઝન દરમિયાન દિકરીના કરીયાવર માટે ફર્નિચર સેટ પર ધમાકેદાર ઓફરોનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બેડરૂમ સેટ, સોફા-સેટ, ડાઇનિંગ સેટ, ડનલોપ ગાદલા સહિત ફર્નિચરની દરેક આઈટમ પ્લાયવુડ તથા પાર્ટીકલ બોર્ડની સીટમાં એકદમ વ્યાજબી દરેથી સીધા જ ગ્રાહકોના ફાયદા સાથે ખરીદવા અને ઓફરોની માહિતી માટે આજે જ પોતાના ભવ્ય શો-રૂમ ખાતે પધારવા જણાવવામાં આવ્યું છે…