ત્રિશૂલ કોમ્બો ડિસ્કાઉન્ટ ઓફર : ખરીદી સૌથી સસ્તા દરેથી સોલાર વોટર હિટર અને ઘરઘંટી પર મેળવો અધધ 30% ડિસ્કાઉન્ટ…
હાલ ચાલતા શિયાળાની ગુલાબી ઠંડીમાં કોઈપણ પ્રકારની એનર્જી ખર્ચ કર્યા વગર સુર્ય પ્રકાશથી વહેલી સવારે આપને ગરમ પાણી મળી રહે તે માટે વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા નામાંકિત ત્રિશૂલ કંપનીના સોલાર વોટર હિટર પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેનો વહેલાં તે પહેલાંના ધોરણે લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….
આજે જ ખરીદો ત્રિશૂલ કંપનીના સોલાર વોટર હિટર અને મેળવો…
• 150 લીટર સોલાર ફક્ત રૂ. 18,500
• 200 લીટર સોલાર ફક્ત રૂ. 22,300
• 250 લીટર સોલાર ફક્ત રૂ. 26,280
• 300 લીટર સોલાર ફક્ત રૂ. 31,300
• 500 લીટર સોલાર ફક્ત રૂ. 51,500
• મજબૂત ટાંકી સાથે ત્રણ વર્ષની કંપની વોરંટી…
આજે જ ખરીદો ત્રિશૂલ કંપનીની ઘરઘંટીની અને મેળવો અધધ 30% ડિસ્કાઉન્ટ….
ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકોને સોલાર વોટર હિટરની સાથે જ ત્રિશુલ કંપનીની ઘરઘંટી પર પણ વિશેષ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં ત્રિશૂલ કંપનીની ઘરઘંટીની ખરીદી પર દરેક ગ્રાહકને સીધું જ અધધ 30 % ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે…