આ રમઝાન ઇદ પહેલા વસાવો ફ્રિઝ તથા વોશીંગ મશીન પર ઓનલાઈન ભાવ કરતાં પણ 15% ડિસ્કાઉન્ટ…
વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી રમઝાન ઈદ પહેલા પોતાના ગ્રાહકો માટે ભેટ સ્વરૂપે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર સ્પેશિયલ આકર્ષક ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને ઓનલાઇન કરતાં પણ નિચા ભાવ સાથે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર અવનવી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે.….
રમઝાન ઇદ સ્પેશિયલ ધમાકા ઓફરો….
• Samsung તેમજ LG કંપનીના ફ્રીઝ અને વોશીંગ મશીન ખરીદો ઓનલાઇન કરતા પણ 15% ડિસ્કાઉન્ટ સાથે….
• રૂ. 10,000 ની કિંમતના મેંગો પંચ 40 લિટર એર કુલર ફક્ત રૂ. 6,500 માં….
ફૈઝ ઈલેક્ટ્રોનિક્સમાં ઓનલાઇન કરતા પણ સસ્તું કેમ ?
ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ ખાતે ગ્રાહકોને સીધા ફાયદા સાથે ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ આપવામાં આવી રહ્યો છે, કારણ કે અમો દરેક ઈલેક્ટ્રોનિક્સ આઇટમો સીધી કંપની પાસેથી અને વિશાળ સ્ટોક સાથે ખરીદતા હોવાથી તેમાં મળતા ડિસ્કાઉન્ટનો સીધો લાભ અમો ગ્રાહકોને આપીએ છીએ…
વોરંટી અને સર્વિસ બાબતે ખોટી અફવાઓથી બચો…
વાંકાનેર વિસ્તારના અન્ય વેપારીઓ અમારા ગ્રાહકોને વોરંટી બાબતે છેતરી રહ્યા છે, જેથી આ બાબતે ગ્રાહકોને ખાસ જણાવવાનું કે અમારી દરેક પ્રોડક્ટ પર ગ્રાહકોને કંપનીના નિયમ મુજબ વોરંટીનો લાભ તો મળે જ છે, સાથોસાથ અમારા શો-રૂમ તરફથી દરેક ગ્રાહકને વધારાની વોરંટી તથા સર્વિસ આપવામાં આવે છે, જેથી ગ્રાહકોને અન્ય વેપારીઓની છેતરામણીથી દુર રહેવું….
ફાયદો ફક્ત ફૈઝ માં, માટે આજે જ પધારો…
ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ
મીરૂમીયા બાવા દરગાહની સામે, રાજકોટ રોડ, વાંકાનેર
મંજુરભાઈ બાદી
મો. 99746 93816
ઈબ્રાહીમભાઈ બાદી
મો. 98338 44149