ફ્રીઝ અને વોશીંગ મશીન પર અધધ 30% ડિસ્કાઉન્ટ અને સાથે જ હોમ એપ્લાયન્સની દરેક પ્રોડક્ટ પર 25% ડિસ્કાઉન્ટ….

વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સે પોતાની ઓફરોથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં તહેલકો મચાવી દીધો છે, જેમાં હાલ લગ્ન સિઝન દરમ્યાન દિકરીના કરીયાવરની ખરીદી પર અધધ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે. સાથે હોમ એપ્લાયન્સની દરેક પ્રોડક્ટ ઓનલાઇન દરેથી આપવામાં આવી રહી છે.…..

ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ ધમાકા ઓફરો….

• દેશની નામાંકિત Samsung અને LG કંપનીના ફ્રીઝ અને વોશીંગ મશીન અધધ 30% ડિસ્કાઉન્ટ….

• હોમ એપ્લાયન્સની તમામ આઈટમો પર 25% ડિસ્કાઉન્ટ….

• ખરીદો દરેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમો HDFC અને Bajaj ફાયનાન્સ સાથે એકદમ સરળ હપ્તેથી…

• રૂ. 40,000 કરતા વધુ કિંમતની ખરીદી પર Panasonic કંપનીનું હોમ થિયેટર ફ્રી… 

ખાસ નોંધ : અન્ય વેપારીઓ અમારા ગ્રાહકોને વોરંટી બાબતે છેતરી રહ્યા છે, જેથી આ બાબતે ગ્રાહકોને ખાસ જણાવવાનું કે અમારી દરેક પ્રોડક્ટ પર ગ્રાહકોને કંપનીના નિયમ મુજબ વોરંટીનો લાભ તો મળે જ છે, સાથોસાથ અમારા શો-રૂમ તરફથી દરેક ગ્રાહકને વધારાની વોરંટી તથા સર્વિસ આપવામાં આવે છે, જેથી ગ્રાહકોને અન્ય વેપારીઓની છેતરામણીથી દુર રહેવું…
અમારે ત્યાંથી Kenstar, Havells, Maharaja જેવી નામાંકિત કંપનીની હોમ એપ્લાયન્સ તથા Samsung, Whirlpool, LG, Panasonic, Onida, Voltas, Bosch, Carrier સહિત દેશની તમામ નામાંકિત કંપનીઓની ઈલેક્ટ્રોનિક્સ આઈટમો મળશે…
લોભામણી જાહેરાતોથી છેતરાયા વગર સંપૂર્ણ પારદર્શક રીતે સીધા લાભ સાથે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી માટે આજે જ પધારો….

 ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ 

મીરૂમીયા બાવા દરગાહની સામે, રાજકોટ રોડ વાંકાનેર

મંજુરભાઈ બાદી
મો. 99746 93816

ઈબ્રાહીમભાઈ બાદી
મો. 98338 44149

error: Content is protected !!