વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે વર્ષોના અનુભવ અને હાઇજેનીક આહાર માટે હાઈગ્રેડ સ્વીટ & નમકીનનો ભવ્ય શુભારંભ, આપના શુભ પ્રસંગે ઓર્ડર મુજબ મીઠાઈ તથા ફરસાણ બનાવી આપશું….

જીવનમાં શુદ્ધ અને આરોગ્ય પ્રદ ખોરાક સ્વસ્થ જીવન માટે ખુબ જ જરૂરી હોય છે ત્યારે હાલના આ મિલાવટના સમયમાં વાંકાનેરની જનતા માટે 100% શુદ્ધતાની ખાત્રી તથા પ્યોર કપાસિયા તેલમાં બનાવેલ ફરસાણ અને સ્વાદિષ્ટ મીઠાઈ માટેના નવા નજરાણા એવા હાઈગ્રેડ સ્વીટ & નમકીનનો વાંકાનેર શહેર ખાતે ભવ્ય શુભારંભ થયો છે….

મીઠાઈ તથા ફરસાણ ફક્ત હાઈગ્રેડ & સ્વીટ નમકીન માંથી જ કેમ ?

• પ્યોર કપાસિયા તેલમાંથી તમામ ફરસાણ બનાવી આપશું…
• નામાંકિત કંપની તથા ઉચ્ચ ક્વોલિટીના તમમા રો મટીરીયલનો ઉપયોગ…
• વર્ષોના અનુભવનો નિચોડ…
• સ્વચ્છતાની જાળવણી સાથેના સ્થળ પર પ્રોડક્શન…
• 100% શુદ્ધતાની ખાત્રી

આપના શુભ પ્રસંગે ઓર્ડર મુજબ મીઠાઈ તથા ફરસાણ બનાવી આપશું…

વાંકાનેર વિસ્તારની તમામ જનતાને જણાવતા અમોને આનંદ થાય છે કે, આપના ઘરના શુભ પ્રસંગે ઓર્ડર મુજબ ઉપરોક્ત ક્વોલિટી સાથેની તમામ મીઠાઈ તથા ફરસાણ બનાવી આપશું, જેથી અન્ય જગ્યાએ ઓર્ડર આપતા પહેલાં એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો…

 હાઈગ્રેડ સ્વીટ & નમકીન 

જુની પોલીસ ચોકીની બાજુમાં, ગ્રીન ચોક, વાંકાનેર

મો. 99241 41927

error: Content is protected !!