Category: વિશેષ સમાચાર

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જીલ્લામાં જંતુનાશક દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગના દરોડા…

સમગ્ર જીલ્લામાં રાસાયણીક ખાતરનો રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી વેપારીઓને નોટિસ અપાઈ : શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાયા…. મોરબી જિલ્લામાં બિયારણ તેમજ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી…

ચક્રવાત ઈમ્પેક્ટ : ટંકારાના જબલપુર ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા, ખનીજ માફિયાઓ છનન…

ખાણ ખનીજ વિભાગ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તમામ મશીનરી લઇ ખનીજ માફિયાઓ ભાગી છુટયા : અત્યારે સુધી થયેલ ખનીજચોરીથી સરકારી તિજોરીને થયેલ રોયલ્ટીની નુકસાનીનું શું ?, તપાસ જરૂરી……

ટંકારા તાલુકાના જબલપુર ગામે તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ખરાબાની જમીનમાં ચાલતી બેફામ ખનીજચોરી…

આશ્ચર્યજનક બાબત તો એ છે કે દિવસ-રાત થતી આ ખનીજચોરી તાલુકા પંચાયત કચેરી સામે જ થઈ રહી છે છતાં જવાબદાર આગેવાનો કે અધિકારીઓ મોન કેમ ? : આ ખનીજચોરી પાછળ…

અનેક રાજ્યોમાં પરાજય બાદ કોંગ્રેસ નેતૃત્વ પરિવર્તનના માર્ગે : શું ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલની વાપસી થશે ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે તાજેતરમાં યોજાયેલ અનેક રાજ્યોની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જે બાદ પાર્ટીએ દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે અને ચૂંટણીમાં સારું પ્રદર્શન…

અઢી લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા વાંકાનેર વિસ્તાર માટે બ્લડ બેંકની તાતી જરૂરિયાત….

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે બાદ હવે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી વાંકાનેર વિસ્તાર માટે બ્લડ બેંકની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે.…

ભાજપ સરકારે કરેલ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામેના વિરોધના વંટોળ બાદ લોલીપોપ સમાન સબસિડી આપી, પરંતુ ક્યાં સુધી ?

પેટ્રોલ-ડીઝલમાં પણ દરરોજ ધીમીધારે કરતો ભાવ વધારો : પ્રથમ ભાજપ સરકારે રાંધણ ગેસ સિલિન્ડર પર અપાતી સબસીડી ધીમે ધીમે ઘટાડી આજે સંપૂર્ણપણે નાબૂદ કરી : રાસાયણિક ખાતરના ભાવવધારાના વિરોધને શાંત…

વાંકાનેર શહેરને છેલ્લા બે મહિનાથી અપાતું ડહોળું, દુષિત અને અનિયમિત પીવાનું પાણી : નાગરિકો પર ઝઝૂમતો ગંભીર બીમારીનો ખતરો…

વાંકાનેર શહેરની 50 હજાર કરતાં વધુ વસ્તી માટે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ડહોળુ, દુષિત અને અનિયમિત પિવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. બાબતે શહેરભરના નાગરિકોમાં…

વાંકાનેર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળું-બાગાયતી પાકનો સફાયો, વાહવાહીમાં વ્યસ્ત રાજકીય આગેવાનો ખેડૂતોની વહારે ક્યારે આવશે ???

ઉપરા-ઉપરી કુદરતી આફતનો ભોગ બનેલા માનવીને તૌકતે વાવાઝોડા અને વરસાદે પડ્યા પર પાટું માર્યું છે. ખેડૂત પ્રધાન દેશનો ખેડૂત આજે લાચાર બન્યો છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની આખાં વર્ષની…

વાંકાનેરમાં નકલી 4જી-5જી બીટી કોટન બિયારણ મધરાત્રે અને વહેલી સવારે કુવાડવા-બાઉન્ટ્રી થઈને વાંકાનેરમાં પ્રવેશે છે, આટલી માહિતી બાદ પણ તપાસ થશે કે કેમ ?

બીટી કોટન બિયારણ એટલે માત્ર અને માત્ર બોર્ડગાર્ડ. આ સિવાયના કોઈપણ બીટી કોટન બિયારણ વેંચવા કે રાખવા ફોજદારી ધારાની કલમ મુજબ ગુનાહિત પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે, તેમ છતાં આવી અનઅધિકૃત…

વાંકાનેર શહેરના બીડી-તમાકુ-સોપારીના હોલસેલ વેપારીઓને બખ્ખા : મોરબી-રાજકોટમાં થયેલ લોકડાઉનનો કાળાબજારી કરી ભરપૂર લાભ ઉઠાવતા વેપારીઓ….

વાંકાનેર શહેરના પાન,બીડી, સોપારી, તમાકુના હોલસેલ વેપારીઓને કાયદેસરની લોટરી લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં મોરબી અને રાજકોટ શહેરમાં તાજેતરમાં લાગું કરેલા લોકડાઉનનો આ કાળાબજારિયા વેપારીઓ ભરપૂર લાભ ઉઠાવી…

error: Content is protected !!