વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે પ્રાથમિક શાળાનાં નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું….
વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે પ્રાથમિક શાળાના નાવા બિલ્ડિંગ માટે પ્રોજેકટ “લાઈફ” દ્વારા સહયોગ પુરો પાડવામાં આવતા, આજરોજ નવા બિલ્ડીંગ માટે પ્રોજેક્ટના ટ્રસ્ટીઓ અને સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરના…