Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાંથી 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતિય શખ્સ ઝડપાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં દરોડો પાડી એક પરપ્રાંતિય શખ્સને 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી…

વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત…

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં રહેતો યુવાન ખાટલા પર સુતો હોય, ત્યારે તેને કોઈ જેરી જાનવર કરડી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં…

વાંકાનેર હાઇવે ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે સાંજના સમયે પુનઃ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઈવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે એક ડબલ સવારી બાઇક અને ટ્રક વચ્ચે…

વાંકાનેર શહેર નજીક હાઇવે પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં ચકચાર….

વાંકાનેર શહેર નજીક હાઇવે જકાતનાકા પાસે સર્વિસ રોડ પર હરસિધ્ધિ હોટલ પાસેથી આજે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી…

વાંકાનેર શહેર ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત ઘરેલું હિંસા અંગે નારી જાગૃતિ સેમીનાર યોજાયો…

મહિલાઓને સ્ત્રી સશક્તિકરણ સાથે મહિલાલક્ષી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી… જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-મોરબી દ્વારા વાંકાનેર શહેરની અરુણોદય સોસાયટી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા…

વાંકાનેર શહેર ખાતેથી વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ બે શખ્સો ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પરથી એક એક્સેસ મોટર સાયકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે નીકળેલા બે શખ્સો રંગેહાથ ઝડપી લીધા હતા, જેથી આ બનાવમાં…

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલએ પંચવિધ સેવાકીય કાર્યક્રમો સાથે 51મો જન્મદિવસ ઉજવ્યો….

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા પોતાના 51 માં જન્મદિવસની પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે તેમના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ,…

વાંકાનેર વિસ્તારમાં લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની…

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજાયો….

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબડુીયા તથા ઢુવા ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા ગામલોકોના વિવિધ પ્રશ્નો સાંભળી અને તેનું નિરાકરણ કરવા…

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીકથી નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સો‌ ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી નજીકથી પોલીસ ટીમે શંકાસ્પદ હિલચાલ કરતા બે શખ્સોને નોટ નંબરીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો…

error: Content is protected !!