વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વિઠ્ઠલપર ગામ ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ત્રણેય આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વિઠ્ઠલપર ગામે આવેલ હનુભાઇ કોળીની દુકાન સામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા જયેશ ઉર્ફે જયરાજ જગાભાઇ દેત્રોજા, લાલજીભાઇ વાલજીભાઇ દેત્રોજા અને સોમાભાઇ મનજીભાઇ સારલાને રોકડ રકમ રૂ. 10,250 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm

error: Content is protected !!