વાંકાનેર નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા યોજાઈ : રૂ. 111 કરોડની આવક સામે રૂ.100 કરોડના ખર્ચે સાથે રૂ.11 કરોડની પુરાંત વાળા બજેટને બહાલી….
ભાજપના આંતર કલેહના ભોગ રૂપે દાયકાઓ બાદ ભાજપે વાંકાનેર નગરપાલિકામાં સત્તા ગુમાવ્યા બાદ પ્રથમ વખત વાંકાનેર નગરપાલિકામાં અપક્ષ શાસન સ્થાપિત થયું છે, જેમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ…