Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના વિરપર અને ચંદ્રપુર ગામ નજીક અલગ-અલગ દરોડામાં દેશી દારૂ ઝડપાયો…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ૯૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને ૪૦ લીટર દારૂ ઝડપી લીધો હતો જ્યારે…

વાંકાનેર : જમીન વહેંચણીના મન-દુઃખમાં સગા ભાઈનો ભાઈ પર છરી વડે હુમલો…

વાંકાનેર તાલુકાનાં જામસર-વીરપર રોડ પર આવેલ વાડીએ સુતેલા યુવાન પર જમીન વહેંચણી બાબતે મન-દુઃખ રાખી યુવાનના સગા ભાઈએ જ તેના પર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે ગઈકાલે એક ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતાં આકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી જેથી બોલેરોમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા…

વાંકાનેર : દિવાળી પર્વ નિમિત્તે ગરીબ બાળકોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરતી શાળાની વિદ્યાર્થીનીઓ….

શિક્ષણ મૂલ્ય વધતું જાય છે પરંતુ મૂલ્યોનું શિક્ષણ ઘટતું જાય છે જેના સેવા, સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરતી વાંકાનેર વિદ્યાભારતી સંચાલિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના…

વાંકાનેર : ગેલેક્સી ગ્રુપ દ્વારા આયોજિત મોમીન રત્ન સન્માન સમારોહ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુનઃ શરૂ….

કોરોના કાળના કારણે સન્માન સમારોહ સ્થગિત કરવો પડ્યો હોય જેનું હવે આગામી દિવાળી વેકેશનમાં પુનઃ ભવ્ય આયોજન થઇ રહ્યું છે, જેના માટે ઓફ લાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ…. ગેલેક્સી ક્રેડિટ…

વાંકાનેર : અમરસર ફાટક નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે આજે બપોરના સમયે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવની જાણ…

વાંકાનેરના ખંભાળા ગામે પોલીસ ટીમ પર હુમલાના બનાવમાં કુલ 33 શખ્સો સામે ફરિયાદ દાખલ….

વાંકાનેર તાલુકાના ખંભાળા ગામે ગઈકાલ સાંજના સમયે પવનચક્કી નાંખવાની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર માલધારીઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં આજે આ ગામના 5 મહિલા…

વાંકાનેર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સદામભાઈ શેરસીયાનો આજે જન્મદિવસ…

વાંકાનેર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અને બહોળી નામના ધરાવતા નિજામભાઈ(સદામભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે જેઓ હાલ વાંકાનેર ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે…. વાંકાનેર વિસ્તારમાં…

વાંકાનેર તાલુકાના ખાંભાળા ગામે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર હુમલો, પી.આઈ. સરવૈયા સહિત બે ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ખાંભાળા ગામે આજે સાંજના સમયે પવનચક્કી નાંખવાની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર ખાંભાળા ગામના માલધારીઓએ હુમલો કર્યો હતો જેમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ઉદભવતા કચરાના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા રજુઆત…

છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા કચરાના નિકાલની વ્યવસ્થા ન કરાતા હોસ્પિટલ ખાતે કચરાના ગંજ ખડકાયા, બાબતે વાંકાનેર ભાજપ અગ્રણીઓ લાલઘૂમ…. વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ઉદભવતા ભીના તથા સુકા કચરાના…

error: Content is protected !!