વાંકાનેર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અને બહોળી નામના ધરાવતા નિજામભાઈ(સદામભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે જેઓ હાલ વાંકાનેર ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે….

વાંકાનેર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ અને ડેવલપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા તથા વાંકાનેરની નામાંકિત જે. પી. રોડલાઈન્સના ઓનર એવા સદામભાઈ શેરસીયા આજે પોતાના જીવનના 48 વર્ષ પુરા કરી 49માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99258 78677 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. આ સાથે જ હાલ સદામભાઈ વાંકાનેર ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સદામભાઈ શેરસીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!