વાંકાનેર મામલતદાર કચેરી ખાતે વિશ્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી કરવામાં આવી…
વાંકાનેર શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જાગૃત નાગરિકો, આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા…. વાંકાનેર શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગઇકાલના ૧૫ માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની…