વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના યુવા ફાસ્ટ બોલર આદીલ કડીવારનો મોરબી જિલ્લા ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા ઓપન એઈઝ ગ્રુપની સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આગામી તા. 22 માર્ચથી શરૂ થતી બે દિવસની જય હિન્દ ટ્રોફીમાં જીલ્લા કક્ષાની વિવિધ મેચોમાં વાંકાનેરનો યુવાન પોતાની પ્રતિભાનો પરિચય કરાવશે….
આદિલ કડીવાર હાલ રાજકોટ માસ્ટર ક્રિકેટ ક્લબ ખાતે પ્રેક્ટિસ કરતો હોય અને 14વર્ષની ઉંમરથી જ ક્રિકેટમાં રસ દાખવી રહ્યો હોય જેમાં હાલ તેની પ્રતિભા જોતા મોરબી જિલ્લા ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા આદીલ કડીવારની ઓપન એઈઝ ગ્રુપ ટીમમાં પસંદગી કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2