વાંકાનેર શહેરના વીશીપરા ખાતે રહેતી પરિણીતાએ ચાર માસના ટુંકા લગ્ન જીવન દરમ્યાન ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું…
વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતી એક પરિણીત જેના હજુ ચાર જ માસ પહેલા જ લગ્ન થયાં હોય તેણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી આપઘાત કરી લીધો…