Category: વાંકાનેર

વાંકાનેરની કિડ્ઝલેન્ડ અને જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેશે….

વિશ્વના 20 કરતા વધુ દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા માટે સમગ્ર દેશમાંથી વાંકાનેરની બે શાળાની પસંદગી કરાઇ… રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટ દ્વારા આગામી દિવસોમાં લખનઉ ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,…

વાંકાનેરના વઘાસીયાથી રાણેકપર સુધીનાં ખખડધજ રોડને રિસર્ફેસ કરવાં રજૂઆત કરતા જીલ્લા પંચાયત સદસ્ય હફીજાબેન બાદી….

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામથી વઘાસીયા ગામ સુધીનો 4 કિમીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં હોય જેથી આ બાબતે રોડના તાત્કાલિક રિસર્ફેસીંગનું કામ મંજૂર કરવા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય હફીજાબેન…

મચ્છુ 1 ડેમની જળ સપાટી 45.75 ફુટે પહોંચી, ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3.25 ફુટ છેટું….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલ 4 વાગ્યા સુધીમાં મચ્છુ 1 ડેમની સપાટી 45.75 ફુટ જેટલી નોંધાઈ છે, જેમાં ડેમ…

વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં આવેલ ચર્ચ પાસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને…

વાંકાનેર પોલીસ દ્વારા જપ્ત કરાયેલ રૂ. 69.85 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો…

વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ઝડપી લેવામાં આવેલ રૂ. 69.85 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર આજે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો……

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર પર બુલડોઝર ફેરાવાયું…

મોરબી ડીડીઓ શ્રી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ… વાંકાનેર તાલુકાનાં હસનપર ગામ ખાતે આવેલ સરકારી જમીન પર ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલ…

વાંકાનેર નજીકથી અપહરણ અને એન્ટ્રોસીટી સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નજીકથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની અન્ય પોલીસ મથકમાં…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક દેવીપૂજક વાસમાં રહેતી એક 36 વર્ષીય મહિલાને ઘરના ફળિયામાંથી કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થતા મહિલાનું મોત થયું હતું, જેથી આ બનાવની…

વાંકાનેર શહેર ખાતે રહેતા 76 વર્ષીય વૃદ્ધએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેરની સિપાઇ શેરી સામે રહેતા દિલીપભાઈ જોબનપુત્રા નામના ઉદ્યોગપતિએ પોતાના ઘરે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક…

વાંકાનેર શહેર ખાતે પ્રેમ સંબંધ મામલે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી….

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક ખાતે પ્રેમ સંબંધ મામલે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષોએ એકાબીજા પર હુમલો કરી માર મારતાં આ બનાવમાં બંને પક્ષોએ સામસામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ…

error: Content is protected !!