વાંકાનેર વિસ્તારમાં યુરીયા ખાતરની અછતથી ખેડૂતો હેરાન પરેશાન, ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઇનો….
છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં યુરિયા ખાતરની તંગી હોવાનાં કારણે ખેડૂતો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેમાં પણ હાલ વરસાદના સમયે જ્યારે ખેડૂતોને યુરિયાની તાતી જરૂરિયાત હોય ત્યારે જ…