Category: વાંકાનેર

વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજનો વિદ્યાર્થી કબડ્ડી સ્પર્ધામાં નેશનલ રમવા જશે…

યોગાસન બાદ કબડ્ડી સ્પર્ધામાં પણ વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમશે… સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું ડાયરેક્ટ સિલેક્શન યોજાયું હતું, જેમાં જુદી જુદી 21…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિનું વાંકાનેર નજીક માર્ગ અકસ્માતમાં મોત…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિની કાર વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામના બસ સ્ટેન્ડ નજીક અચાનક કોઈ કારણસર કાર નાલા નીચે પલટી મારી જતાં કારમાં બેઠેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના…

હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા દેશના પ્રથમ CDS સહિતના સૈનિકોને વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા શ્રઘ્ધાંજલિ અર્પણ કરાઇ….

વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા જવાનોના આત્માના મોક્ષ માટે પ્રાથના સભા યોજાઈ હતી જેમાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત સહિત 11 શહિદ થતા આ તમામ જવાનોને…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં 19મી જાન્યુઆરી સુધી અવરજવર પર પ્રતિબંધી…

મોરબી જિલ્લા પોલીસ કર્મચારીઓની વર્ષ-2021ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય જેથી આગામી તા.19/01/22 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા…

વાંકાનેર : ખોવાયેલ મોબાઇલ પરત આપી પ્રામાણીકતા દાખવતાં સાહિત્યકાર…..

વાંકાનેર ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા એક મહિલાનો મોબાઇલ કોઈ કારણસર ખોવાઈ ગયો હતો જે વાંકાનેરના સાહિત્ય કલાકરને મળતા આ મોબાઇલ મુળ માલિકને પરત તેઓએ પ્રામાણીકતા દાખવી હતી… વાંકાનેર એસટી…

વાંકાનેર શહેર PGVCL કચેરીના સરનામામાં ફેરફાર, નવી કચેરી અરૂણોદય સોસાયટી ખાતે કાર્યરત…

આગાઉ દિવાનપરા ખાતે કાર્યરત વાંકાનેર શહેર પીજીવીસીએલ કચેરીના સ્થળમાં ફેરફાર કરાતા ગ્રાહકોએ હવેથી કચેરીના તમામ કામકાજ માટે નવા સરનામે જવું…. વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલા શહેર પીજીવીસીએલ કચેરી ના સ્થળમાં…

વાંકાનેર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેરના પંચાસર રોડ પર આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી એક સગીરાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર…

લાંબા વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં ફરી કોરોનાની એન્ટ્રી, એક યુવાન કોરોના પોઝિટિવ

વાંકાનેર વિસ્તારમાં લાંબા વિરામ બાદ ફરી કોરોના વાયરસે દસ્થક દીધી છે જેમાં વાંકાનેર શહેર વિસ્તારમાં રહેતા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બાબતે આરોગ્ય વિભાગ…

વાંકાનેર : સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં લોડરની હડફેટે યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતી વેળાએ લોડરની હડફેટે આવી જતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર : ઢુવા નજીક સિરામીક ફેકટરીમાં તાપણું કરતી વેળાએ દાઝી જતાં મહિલાનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં ઠંડીથી બચવા કરાયેલ તાપણામાં દાઝી જવાથિ એક મહિલાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે…

error: Content is protected !!