આગાઉ દિવાનપરા ખાતે કાર્યરત વાંકાનેર શહેર પીજીવીસીએલ કચેરીના સ્થળમાં ફેરફાર કરાતા ગ્રાહકોએ હવેથી કચેરીના તમામ કામકાજ માટે નવા સરનામે જવું….

વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલા શહેર પીજીવીસીએલ કચેરી ના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી હવે આ કચેરી ડો. દેલવાડીયા સાહેબના દવાખાના સામે, અરૂણોદય સોસાયટી, ૨૭- નેશનલ હાઈવે ખાતે કાર્યરત કરવામાં આવી છે.‌ જેથી આ બાબતે તમામ ગ્રાહકોને જાણ કરવામાં આવે છે કે હવેથી આ કચેરીના કામકાજ માટે આવતા ગ્રાહકોએ નવા સરનામે પધારવું…

 વાંકાનેર શહેર પીજીવીસીએલ  .કચેરી 

મો. 96876 33727

ડો. દેલવાડીયા સાહેબના દવાખાના સામે, અરૂણોદય સોસાયટી, 27-નેશનલ હાઈવે, વાંકાનેર

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!