વાંકાનેર ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા એક મહિલાનો મોબાઇલ કોઈ કારણસર ખોવાઈ ગયો હતો જે વાંકાનેરના સાહિત્ય કલાકરને મળતા આ મોબાઇલ મુળ માલિકને પરત તેઓએ પ્રામાણીકતા દાખવી હતી…
વાંકાનેર એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા નિયતીબેન રાવલનો મોબાઇલ ફોન કોઈ કારણસર ખોવાઈ ગયો હતો જે મોબાઇલ વાંકાનેરના સાહિત્ય કલાકર લાલભાઈને મળતા તેઓએ પ્રામાણીકતા દાખવતાં આ મોબાઇલ તેના મુળ માલિકને પરત આપી પ્રામાણીકતા નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet