વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા જવાનોના આત્માના મોક્ષ માટે પ્રાથના સભા યોજાઈ હતી જેમાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત સહિત 11 શહિદ થતા આ તમામ જવાનોને શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી…
થોડા દિવસ અગાઉ દેશના પ્રથમ સીડીએસ એવા બિપીન રાવત અને તેમના પત્ની સહિતના જવાનો હેલિકોપ્ટર દ્વારા તમિલનાડુ ખાતેથી પસાર થઈ રહ્યા હોય ત્યારે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થતા તેમા બેસેલા તમામ જવાનો શહિદ થયા હતા જે તમામ સૈનિકોના દિવ્ય આત્માને મોક્ષ મળે તે માટે વાંકાનેર રાજગોય યુવા ગ્રુપ દ્વારા શ્રદ્ધાજંલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગૃપના તમામ સંખ્યા હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet