Category: વાંકાનેર

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મીટીકુલ વાળી શેરીમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત…

વાંકાનેર : લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વાંકાનેર શહેરના સાત વોર્ડની શેરીઓમાં સીસી રોડ કામના ખાતમુહૂર્ત કરાયાં…..

વિકાસ કામોની બહાલી : સ્ટ્રીટ લાઈટના પ્રશ્ન હલ થયા બાદ તમામ સાતે સાત વોર્ડની શેરી-રોડ ના કામો પુરજોશમાં પુરા કરાશે…. વાંકાનેર નગરપાલિકા સુપર સીટ જાહેર થયાં બાદ હાલ પાલિકામાં વહિવટદાર…

વાંકાનેર : ભગવાન માંધાતા દેવ મંદિર ખાતે સર્વ જ્ઞાતી સ્નેહમિલન સાથે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ કમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું….

ભગવાન માંધાતા દેવ અને સંતશ્રી વેલનાથ બાપુના મંદિર ખાતે સમાજના કમ્યુનિટી હોલનો ખાતમુહૂર્ત તથા સર્વ જ્ઞાતી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…. વાંકાનેર શહેર નજીક જાલી ગામના બસસ્ટેશન પાસે આવેલ ભગવાન માંધાતા દેવ…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત આઠ ઝડપાયા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બોલેરોમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલ.સી.બી. ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતી એક બોલેરો ગાડીને રોકી તલાશી લેતા બોલેરોમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી…

વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી દાવેદારોનો રાફડો ફાટયો, એકસાથે 35એ દાવેદારી નોંધાવી….

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વાંકાનેર-કુવાડવા બેઠક માટે એકસાથે 35 લોકોએ પક્ષ સમક્ષ ટીકીટની માંગણી સાથે…

મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર ઉમેદવાર નક્કી કરવા માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે…

કાંટે કી ટક્કર સમાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે ભાજપમાંથી ચુંટણી લડવા ઉમેદવારોનો રાફડો…. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ જેથી ધીમે ધીમે રાજ્યમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે, જે વચ્ચે…

વાંકાનેર શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા માર્કેટ ચોક પુલ પરથી 65 વર્ષીય વૃદ્ધએ પડતું મુકી જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોકથી સ્ટેચ્યુ ચોક વચ્ચે આવેલ પુલ પરથી ગઈકાલ સાંજના સમયે એક 65 વર્ષીય વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું જેથી…

આનંદો..: આ વર્ષે પણ મચ્છુ 1 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાશે, ફોર્મ ભરવાના શરૂ…

આજુબાજુના વિસ્તારના કુલ 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળે મળશે…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતાં નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી…

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર….

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ આઈમાતા હોટલની આગળથી આજે એક અજાણ્યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ…

error: Content is protected !!