મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વાંકાનેર-કુવાડવા બેઠક માટે એકસાથે 35 લોકોએ પક્ષ સમક્ષ ટીકીટની માંગણી સાથે દાવેદારી નોંધાવી છે…

વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર ઉમેદવારો…

01). ધર્મેશભાઈ મોહનભાઈ ઝંઝવાડીયા
02). નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા
03). હરેશભાઈ રણછોડભાઈ માણસુરીયા
04). સીદીકભાઈ અલીભાઈ સુમરા
05). કુલદીપભાઈ ગાંડુભાઈ ડાભી
06). રમેશભાઈ બચુભાઈ મકવાણા
07). ડાંગરેચા વાઘજીભાઈ કુકાભાઈ

08). ભરતભાઈ કાનજીભાઈ સુરેલા (ઠાકરાણી)
09). કેસરીસિંહ દિગ્વિજયસિંહ ઝાલા
10). સુરેશભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ
11). જીતેન્દ્રકુમાર કાંતિલાલ સોમાણી
12). વિરાજ અનંતરાય મહેતા
13). અરવિંદભાઈ જાદવજીભાઈ કાકડીયા (પિન્ટુભાઈ)
14). દેવાંગભાઈ લક્ષ્મણભાઈ કુકાવા

15). કિરીટસિંહ ઝાલા વાંકાનેર
16). નાગદાનભાઈ ચાવડા
17). રાજેશ્રીબેન મેહુલભાઈ ઠાકરાણી
18). રમેશભાઈ કાનજીભાઈ માણસુરીયા
19). દેવાભાઈ ધનુભાઈ વીંજવાડીયા
20). અણીયારીયા રતિલાલ ગણેશભાઈ
21). સરવૈયા ગોરધનભાઈ પોલાભાઇ

22). જીંજરીયા હિતેશભાઈ ભગવાનજીભાઈ
23). પરમાર રમેશભાઈ મનજીભાઈ
24). મેર જિજ્ઞાસાબેન રાજેશભાઈ
25). સોરાણી અજયભાઈ નાથાભાઈ
26). ચાવડા ધનાભાઈ નાથાભાઈ
27). નાકિયા દલસુખભાઈ વિરજીભાઈ
28). વાઢેર વિનુભાઈ જીવાભાઇ

29). કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ
30)‌ ડાંગરિયા વાઘજીભાઈ કુકાભાઈ
31). ઉધરેજા બાબુભાઈ અરજણભાઈ
32). બાલોન્દ્રા રવજીભાઈ ગગજીભાઈ
33)‌. બાવરવા પરસોત્તમભાઈ વેરશીભાઈ ભુવા
34). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા
35). શૈલેષભાઈ ઠક્કર

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!