વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના નવાપરા સો વારિયા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). રામજીભાઇ શામજીભાઇ દેકાવડીયા, ૨). અજયભાઇ પ્રેમજીભાઇ બાવળીયા, ૩). રમેશભાઇ કાનજીભાઇ સારલા, ૪). દિનેશભાઈ અમરસીભાઈ ઝાલા,

૫). કાનજીભાઈ શંકરભાઈ રીબળીયા, ૬). નિકીતાબેન અશોકભાઈ દેકાવાળીયા, ૭). જાગૃતીબેન અલ્પેશભાઈ અદગામા અને ૮). હંશાબેન અજયભાઈ બાવળીયાને રોકડ રકમ રૂ. 13,390 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!