Category: મોરબી

મોરબી : લેન્ડ ગ્રેબીંગ કેસમાં પકડાયેલા આરોપીનો જામીન ઉપર છુટકારો…

મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ ધીરજભાઈ દેવશીભાઈ શીહોરા (ઠાકોર) નો જામીન ૫૨ છુટકારો થયેલ છે… હળવદ પોલીસ મથકે ફરીયાદીએ એવી…

મોરબી સેસન્સ કોર્ટમાંથી લેન્ડ ગ્રેબિંગના કેસના બે આરોપી જામીન મુક્ત…

મોરબીની સેસન્સ કોર્ટમા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓ મનુભાઈ બુટાભાઈ ટીંડાણી (કોળી) અને બુટાભાઈ રત્નાભાઈ ટીંડાણી (કોળી)એ જામીન માટે અરજી કરેલ હોય જે બનાવમાં નામદાર કોર્ટ દ્વારા બંનેના જામીન…

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પી.આઈ. અને ત્રણ પી.એસ.આઈની આંતરિક બદલીઓ, જાણો કોને ક્યા મુકાયા….?

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આજે જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા પીએસઆઈ અને પીઆઈની બદલીનો દોર ચલાવવામાં આવ્યો છે જેમાં ત્રણ પીએસઆઈ અને ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી…

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં પાંચ યુવાનોના મોત….

મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મુળ રાજસ્થાનના અને મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા પાંચેય યુવાનોના કમકમાટીભર્યા મોત… મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે ગઈકાલે…

મોરબી જિલ્લાના બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા રૂ. 45,000 સુધીની સહાય મળશે, જાણો વધુ માહિતી…

સરકાર દ્વારા બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 45,000 સુધીની સહાય કરશે : અરજદારે આગામી તા. 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે… મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેક્ટર…

મોરબી : મુસ્લિમ સમાજના અગ્રણી પિતા-પુત્રની બેવડી હત્યાના બનાવમાં પાંચ આરોપીઓ ઝડપાયાં…

મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ તેના પુત્રની ગત બુધવારે મોડી રાત્રે ઘરમાં ઘૂસીને પાંચ શખ્સોએ ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી જે બનાવમાં ગઈકાલે મોરબી પોલીસે બેવડી…

એલીટ B.Sc. કોલેજ દ્વારા ELITE SCIENCE MANIA નું ભવ્ય આયોજન કરાયું…

એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ દ્વારા ત્રિ-દિવસીય Elite Science Maniaનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન તા. ૧૩/૦૯/૨૦૨૧ થી તા. ૧૫/૦૯/૨૦૨૧ સુધી કરવામાં આવેલ હતું. Elite…

ક્રાઈમ નગરી બનતું મોરબી : મોરબી નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ અને તેના પુત્રની તેમના જ ઘર પાસે નિર્મમ હત્યા…

મોડી રાત્રે મોરબી મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ રાજકીય આગેવાન ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝની બેવડી હત્યાથી પોલીસ સ્તબ્ધ, મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન વધતો જતો ક્રાઈમ રેટ… મોરબી જાણે ક્રાઈમ નગરી…

ગેંગ વોર : મોરબીમાં રાત્રે થયેલ અંધાધૂંધ ગોળીબારના બનાવમાં એકનું મોત, કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો…

અંધાધુધ ગોળીબારમાં મમુદાઢીનું મોત, તેના દીકરા મકબૂલે બે કારમાં આવેલા 13 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી : આગાઉ થયેલ ડખ્ખામાં એકનો લોથ ઢાળ્યો… મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત રાતે…

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ, જુઓ લિસ્ટ….

મોરબી જીલ્લામાં આજે જીલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે જેમાં સમગ્ર જીલ્લામાંથી કુલ 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં…

error: Content is protected !!