Category: મોરબી

મોરબી ભાજપના ટોચના નેતાના ઈશારે મોરબીના ત્રણ મેડિકલ સ્ટોરમાં લાગવગથી મળી રહ્યા છે રેમડેસીવીર ઇન્જેક્શન….

વર્તમાન સમયમાં સમગ્ર મોરબી જિલ્લામાં ગંભીર બીમારી કોરોના વાયરસએ માઝા મૂકી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શન અમૃત સમાન સાબિત થઇ રહ્યું છે જે મોરબી-વાંકાનેર સરકારી/ખાનગી હોસ્પિટલ…

મોરબી જિલ્લાના બાગાયત ખેડૂતો સરકારશ્રીની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા 15 મે સુધી આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે….

સરકારશ્રીના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવીકે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ તથા કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર,…

મોરબી જીલ્લામાં કોરોના રેપીડ ટેસ્ટ કીટની તિવ્ર અછત, ભ્રષ્ટાચારની આશંકા….

કોરોનાની બીજી લહેર પુર્વે મોરબી જિલ્લામાં 20,000 જેટલી કોરોના રેપિડ ટેસ્ટ કીટની ફાળવણી કરવામાં આવી હતી, જેનો આજે કોઈ અતોપતો નથી : હાલ જીલ્લામાં માત્ર કોરોના લેબ ટેસ્ટીંગ રિપોર્ટ પર…

વાંકાનેર શહેર ભાજપમાં ભૂકંપ : નગરપાલિકાના નવા ચુંટાયેલા ભાજપના 16 સભ્યોના પક્ષમાંથી રાજીનામાં…

વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂકને જ્યારે કલાકોની વાર છે ત્યાંરે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર પર ચુંટાયેલા ૧૬ સભ્યોએ આજે પક્ષમાંથી રાજીનામાં આપી દેતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.…

મોરબી જીલ્લાના ખેડૂતો વિવિધ યોજનના લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ પર 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે…

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુ સર આઇ-ખેડુત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે…

મોરબી જીલ્લા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય…

મોરબી જીલ્લા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન કરશનભાઇ લુંભાણીનો વિજયી…. વાંકાનેર તાલુકા પંચાયતની કુલ ચાર બેઠકોના પરીણામમાં બે બેઠક કોંગ્રેસના અને બે બેઠક ભાજપના ફાળે… વાંકાનેર શહેર અને…

મોરબી જીલ્લા પંચાયતની 23 બેઠક માટે ભાજપના ઉમેદવારો જાહેર, જુઓ યાદી….

મોરબી જીલ્લા પંચાયતની 24 બેઠક પૈકી ભાજપ દ્વારા 23 બેઠકો પર ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા છે જોકે એક બેઠક પર ઉમેદવારનું નામ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જીલ્લા…

વાંકાનેર : માટેલ ગામ નજીક-જામસર ચોકડી પાસે આવેલ પેપરમિલમાં લાગી વિકરાળ આગ, રાજકોટ-મોરબી-વાંકાનેર-હળવદ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક, જામસર ચોકડી પાસે આવેલ એક પેપરમિલમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા વાંકાનેર, હળવદ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી જે બાદ આગે…

મોરબી : ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક આદેશ જારી…

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ સંદર્ભે ચૂંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે. ખૂબ ઉંચા અવાજે પ્રચાર કરતા…

મોરબી જીલ્લામાં રીપીટર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા અંગે જરૂરી સુચના…

મોરબી જીલ્લામાં આવેલ બિન સરકારી અનુદાનિત તેમજ સ્વ નિર્ભર ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) ધોરણ ૧૧ અને ૧૨ માં એનરોલમેન્ટ શૂન્ય હોવાથી શાળાના રીપીટર વિદ્યાર્થીઓના એચ.એસ.સી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો નીચે મુજબ…

error: Content is protected !!