મુકો લાપસીના આંધણ : વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત પાંચમા વર્ષે ઓવરફ્લો….
વહેલી સવારથી ડેમની પારી પરથી પાણીની ઝાલરો શરૂ, આજથી ડેમના નયનરમ્ય દ્રશ્ય જોવા વાંકાનેર વાસીઓની ભીડ જામશે…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે વહેલી સવારે ચાર વાગ્યે ઓવરફ્લો…