ચેક રિટર્ન કેસમાં મહિકા ગામના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ….
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના રહીશ ફરિયાદી અશોકભાઈ હીરાભાઈ ચારલાએ અશોક લેલન્ડ ટ્રક વાંકાનેર તાલુકાના મહિકા ગામના બાદી નજરૂદ્દીન ગનીભાઈ પાસેથી ખરીદ કરેલ હોય તેની સાથે જ ફરિયાદીએ આરોપી પાસેથી…