2

વાંકાનેર નગરપાલિકા દ્વારા આવતીકાલથી બે દિવસ માટે વાંકાનેર શહેરમાં પાણી કાપ મૂકવામાં આવેલ છે. બાબતે પાલિકાતંત્રના જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે કે, હાલ મચ્છુ ડેમ-૧ ખાતે સિંચાઇ માટેની કેનાલ બંધ છે અને ડેમમાં ઘણાં માછલાઓ મરી ગયા હોય જેથી વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરમાં બે દિવસ પાણી વિતરણ બંધ રાખવામા આવશે…

પાણી વિતરણ બંધ : તા. ૨૨/૩ થી ૨૩/૩ સુધી પાણી બંધ રહેશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!