વાંકાનેર : ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા ગામને અપાતા અનિયમિત પાણી બાબતે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાઇ…
વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા છેલ્લા ચાર-પાંચ મહિનાથી ગામને આપાતા અનિયમિત નર્મદા પાણી બાબતે વાંકાનેર મુલાકાતે આવેલા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજુઆત કરવામાં આવી…