Author: Yakub Badi

શ્રી સેન મહારાજની 720મી જન્મ જયંતિની વાંકાનેર ખાતે ઉજવણી કરવામાં આવી…

ગઇકાલ તા. 07/06/21, સોમવાર વૈશાખ વદ બારસના રોજ સમસ્ત વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેન મહારાજની 720મી જન્મ જયંતીની વાંકાનેર શહેર ખાતે આવેલ વાણંદ સમાજના મંદિરે ઉજવણી કરવામાં આવી હતી,…

વાંકાનેર : ચંદ્રપુર નજીક ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રેક્ટર માંથી પડી જતા યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક રોડ પર પુર ઝડપે પસાર થતા એક ટ્રેક્ટર ચાલકે રોડ પર બમ્પ આવતા જોરદાર બ્રેક મારતા ટ્રેક્ટરમાં બેસેલ યુવાનને બેલેન્સ ગુમાવી પડી જતા ગંભીર ઈજા…

વાંકાનેર તાલુકાના અદેપર ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા…

વાંકાનેર તાલુકાના અદેપર ગામેથી જાહેરમાં જુગાર રમાતા ચ ર શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા…

વાંકાનેર વિસ્તારમાં SMP ગ્રુપની માનવસેવાના 700 દિવસ પુરા….

વાંકાનેર શહેર ખાતે માત્ર માનવસેવાના હેતુથી શરૂ કરવામાં આવેલ એસ.એમ.પી. ગ્રુપે વાંકાનેર વિસ્તારમાં ખડેપગે રહી માનવસેવા કરી માનવતા મહેકાવી દીધી છે. જે ગ્રુપના આજે 700 દિવસ પુરા થયા છે. 7…

વાંકાનેર : પાળધરા ગામ નજીકથી એક બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના પાળધરા ગામ નજીકથી વાંકાનેર પોલીસે એક યુવાનને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો જ્યારે આ બનાવમાં અન્ય આરોપીનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની…

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી તલાસી લેતાં તેની પાસેથી 3 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો…

વાંકાનેર : સ્વ. ડૉ.દિગ્વિજયસિંહજી ઝાલાને વિશેષ શ્રદ્ધાંજલિ આપતાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ….

આજે 5 જુન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજીના વડપણ હેઠળ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ટી. એન. દઢાણીયા સાહેબ અને સાણજા સાહેબના માર્ગદર્શન મુજબ વાંકાનેરના…

વાંકાનેર : પર્યાવરણ દિવસ નિમિત્તે આગેવાનો દ્વારા ગઢિયા ડુંગર ખાતે વૃક્ષારોપણ કરાયું….

5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ખાતે આવેલ ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળ માં અને શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

વાંકાનેર ખાતે અલગ-અલગ ત્રણ જગ્યાએ ઓક્સિજન પાર્ક ઉભા કરી ફોરેસ્ટ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી…

વઘાસીયા, પાંચદ્વારકા અને ગુંદાખડા ગામે ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી ઓક્સિજન પાર્ક ઉભા કરાયા : ફોરેસ્ટ વિભાગ દ્વારા તાલુકાભરમાં 2000 કરતા વધુ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ….…

વાંકાનેર : કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફરી કોરોના વેક્સિનેશન શરૂ કર્યું છે જેમાં ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ પ્રમુખ ઈરફાન પીરઝાદાએ પોતાના ગામ રાજાવડલા ખાતે કોરોનાની વેક્સીન…

error: Content is protected !!