વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામેથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા….
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામના પાટિયા નજીક ખીમી વિરડી પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા…