વાંકાનેર શહેરમાં હોસ્પિટલ ખાતે રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત….
વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં…