Author: Yakub Badi

ગુજરાત લઠ્ઠાકાંડ : મોતનો આંકડો 41 પર પહોંચ્યો, દારૂબંધી મામલે ભાજપ સરકારનું ભેદી મૌન….

ચુસ્ત દારૂબંધીના દાવા કરતી ભાજપ સરકાર લઠ્ઠાકાંડ મામલે મૌન, ક્યાં સુધી નિર્દોષ નાગરિકોને બલી ચડતી રહેશે ? ગુજરાતમાં સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં…

વાંકાનેર : રાતીદેવરી પ્રાથમિક શાળામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી….

વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળામાં આજરોજ કારગિલ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ દેશભક્તિને લગતા કાર્યક્રમો યોજી શહિદ વિરોને યાદ કર્યા હતા…. વાંકાનેર તાલુકાની રાતીદેવળી…

વાંકાનેર ખાતે આગામી તા. 29ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે….

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૯/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ ભરતીમેળામાં મોરબી…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, રૂ. 3.17 લાખના મુદ્દામાલ સાથે બાર ઝડપાયાં….

વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકી… વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી બાર શખ્સોને…

ઘોર કળયુગ : ખેતરમાં ચાલવા જેવી સામાન્ય બાબતે ભાઈનો ભાઈ પર હુમલો….

પિતાની જમીનમાંથી ત્રણ ભાઈઓએ ભાગ બટાઈ કર્યા બાદ ખેતરમાં ચાલવા બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો ! વાંકાનેર તાલુકાના વરડુસર ગામે કળયુગની સાક્ષી પૂરે તેવી ઘટના સામે આવી છે, જેમાં ગામની…

વાંકાનેર‌ તાલુકાના ભીમગુડા ગામેથી જુગાર રમતા ચાર ઝડપાયાં, ત્રણ ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ભીમગુડા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 11,300 તેમજ મોબાઈલ, મોટર સાયકલ સહિત કુલ રૂ.…

વાંકાનેર : ઢુવા નજીક સિરામિક કારખાનાની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા એક યુવાનને ઝેરી જનાવર કરડી જતાં તેને ઝેરી અસર થવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ…

વાંકાનેર શહેર ખાતે મહિલાઓ માટે ખાસ લૂક & લર્ન બ્યુટી ટિપ્સ સેમિનાર યોજાયો….

રૂબીબેન પઠાણ દ્વારા મહિલાઓને પગભર બનાવવાની દિશામાં પ્રયાસ કરાયાં…: મહિલાઓ માટે ‘ કાયાપલટ ‘ પ્રોડક્ટ દ્વારા વધારાની આવક મેળવવાની તક… વાંકાનેર શહેર ખાતે ગઈકાલના રોજ મહિલાઓ માટે ખાસ લૂક &…

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સાત ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ રૂ.…

અરે વાહ, આટલું સસ્તું…: સેમસંગ કંપનીની 32 ઈંચ સ્માર્ટ ટીવી અને તે પણ ફક્ત રૂ. 16,990/- માં…..

આવો મોકો બીજી વાર નહીં મળે, કારણ કે સૌથી સસ્તું તો ફક્ત અરીના ઈલેક્ટ્રોનિક્સમાં જ…: રૂ. 0/- ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી વસાવો સ્માર્ટ ટીવી, ઓફર ફક્ત 31 જુલાઈ…

error: Content is protected !!