Author: Yakub Badi

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મીટીકુલ વાળી શેરીમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત…

ગુજરાતીમાં ભણશે ગુજરાત : રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી, મેડીકલ સહિતના પ્રોફેસનલ કોર્સ હવે ગુજરાતીમાં ભણાવાશે….

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતી વિધાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ બને એ માટે રાજ્ય સરકારના મંત્રીમંડળની…

વાંકાનેર : લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વાંકાનેર શહેરના સાત વોર્ડની શેરીઓમાં સીસી રોડ કામના ખાતમુહૂર્ત કરાયાં…..

વિકાસ કામોની બહાલી : સ્ટ્રીટ લાઈટના પ્રશ્ન હલ થયા બાદ તમામ સાતે સાત વોર્ડની શેરી-રોડ ના કામો પુરજોશમાં પુરા કરાશે…. વાંકાનેર નગરપાલિકા સુપર સીટ જાહેર થયાં બાદ હાલ પાલિકામાં વહિવટદાર…

વાંકાનેર : ભગવાન માંધાતા દેવ મંદિર ખાતે સર્વ જ્ઞાતી સ્નેહમિલન સાથે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ કમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું….

ભગવાન માંધાતા દેવ અને સંતશ્રી વેલનાથ બાપુના મંદિર ખાતે સમાજના કમ્યુનિટી હોલનો ખાતમુહૂર્ત તથા સર્વ જ્ઞાતી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…. વાંકાનેર શહેર નજીક જાલી ગામના બસસ્ટેશન પાસે આવેલ ભગવાન માંધાતા દેવ…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત આઠ ઝડપાયા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બોલેરોમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલ.સી.બી. ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતી એક બોલેરો ગાડીને રોકી તલાશી લેતા બોલેરોમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી…

હવે દિકરીના કરીયાવર અને ફર્નિચરની ચિંતા છોડો : વાંકાનેર શહેર ખાતે ગેલેક્સી ફર્નિચરની બીજી બ્રાંચનો શુભારંભ….

બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ પ્રાઈઝ સાથે 10 વર્ષથી ગ્રાહકોને વિશ્વાસ પિરસતા ગેલેક્સી ફર્નિચરની બીજી બ્રાંચનો ચંદ્રપુર નજીક નુરાની કોમ્પલેક્ષ ખાતે શુભારંભ…. વાંકાનેર શહેરની મધ્યમાં જીનપરા મેઈન રોડ પર ધર્મેન્દ્ર કોમ્પલેક્ષમાં…

વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી દાવેદારોનો રાફડો ફાટયો, એકસાથે 35એ દાવેદારી નોંધાવી….

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વાંકાનેર-કુવાડવા બેઠક માટે એકસાથે 35 લોકોએ પક્ષ સમક્ષ ટીકીટની માંગણી સાથે…

મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર ઉમેદવાર નક્કી કરવા માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે…

કાંટે કી ટક્કર સમાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે ભાજપમાંથી ચુંટણી લડવા ઉમેદવારોનો રાફડો…. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ જેથી ધીમે ધીમે રાજ્યમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે, જે વચ્ચે…

Happy Birthday : વાંકાનેર શ્રમ સિદ્ધિ ગ્રુપના બિઝનેસમેન હાર્દિકસિંહ જાડેજાનો આજે જન્મદિવસ…

દેશમાં કાર્યરત બિઝનેસ ગ્રુપ શ્રમ સિદ્ધિના સક્રિય સભ્ય અને યુવા બિઝનેસ હાર્દિકસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે, જેમને યુથ જનરેશનનું ગૌરવ કહેવામાં આવે છે કારણકે તેઓ ખુબ નાની ઉમરમાં આગામી સમયમાં…

error: Content is protected !!