Author: Yakub Badi

વાંકાનેરની મોડર્ન સ્કુલ ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલિમ શિબિર યોજાઇ….

11 દિવસની શિબિરમાં શાળાની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે તાલિમ અપાઇ…. વાંકાનેર શહેર ખાતે આવેલ ધી મોડર્ન સ્કુલ ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ જરૂરી સમયે અસામાજિક…

વાંકાનેર નજીક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરના બીજા માળેથી નીચે પડતા બાળકનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં આવેલ લેબર ક્વાર્ટરના બીજા માળેથી રમતા રમતા છ વર્ષનું બાળક નીચે પડી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી બાળકને તાત્કાલિક સારવાર…

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ની તમામ 12 બેઠકો બિનહરીફ, કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલનો જ્વલંત વિજય…

ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકમાત્ર બે ઉમેદવારો ધરાવતી બેઠક પરથી પણ ઉમેદવારીપત્ર પરત ખેંચતા તમામ બેઠકો બિનહરીફ…. વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણીમાં ગ…

વાંકાનેર શહેર નજીક લિંબાળાની ધાર પાસે બંધ કેબિનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી 72 બોટલ વિદેશી દારૂ તથા 11 નંગ‌ બિયરના ટીન સાથે આરોપીને ઝડપી લીધો…. વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે…

વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે આગામી 24 ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે….

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૨૪-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…

વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ….

સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ માતૃભાષા દિવસની વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં બાળકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેમાં શાળાના ધોરણ…

Happy Birthday : કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાનો આજે જન્મદિવસ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન, ખેડૂત તેમજ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાનો આજે જન્મદિવસ છે. જમીન સ્તરના નેતાની છાપ ધરાવતા ઈરફાન પીરઝાદા લોકો વચ્ચે રહી લોકસેવાના કામો કરતા હોય જેથી આજે…

વાંકાનેર : રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઇ જવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત…..

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીના માટી ખાતામાં રમી રહેલ બાળક અચાનક રમતા રમતા માટીના હોપર પહોંચી જતા માટીના ઢગલા નીચે દટાઇ ગયો હતો જેથી સાત વર્ષના…

વાંકાનેર : રાતીદેવળી નજીકથી ક્રુરતાપૂર્વક આઇસરમાં ભરી કતલખાને લઇ જતી નવ ભેંસો સાથે શૈલેષ ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી ગામ નજીક વોચ ગોઠવી ક્રૂરતા પૂર્વક કતલખાને ધકેલાઈ રહેલી નવ ભેંસને બચાવી લઈ એક આઇસર સહિત રૂ. 2.90 લાખના…

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લિટર આથો ઝડપાયો…

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લિટર આથો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની…

error: Content is protected !!